ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે ખાનગી મકાન કે ફ્લૅટમાં પત્તાં રમવા માત્રથી તે જગ્યાને 'કૉમન ગેમિંગ હાઉસ' ગણી શકાય નહીં. કોર્ટે 2018ના અમદાવાદના એક કેસમાં એફઆઈઆર રદ કરતાં કહ્યું કે જુગાર ધારા હેઠળ ગુનો સાબિત કરવા નફાનું તત્ત્વ જરૂરી છે.
ઘરમાં પત્તાં રમવા ગુનો નથી: હાઇકોર્ટ
Source: BBC Gujarati