તામિલનાડુના મદુરાઈ જિલ્લામાં નંદિની વેલમુરુગનના ઘરને 17 વર્ષ બાદ વીજળીનું જોડાણ મળ્યું. બીબીસી તામિલના અહેવાલ બાદ જિલ્લા વહીવટીતંત્રે ગુરુવારે કનેક્શન આપ્યું. અગાઉ બાળકો શેરીની લાઇટ નીચે ભણતાં હતાં.
17 વર્ષ પછી ઘરમાં રોશની, પરિવારનો સંઘર્ષ સફળ
Source: BBC Gujarati