પાકિસ્તાન 14 અને ભારત 15 ઑગસ્ટે સ્વાતંત્ર્યદિન કેમ ઉજવે છે?

પાકિસ્તાન 14 અને ભારત 15 ઑગસ્ટે સ્વાતંત્ર્યદિન કેમ ઉજવે છે?

ભારત અને પાકિસ્તાન સાથે સ્વતંત્ર થયાં છતાં બંને દેશોના સ્વાતંત્ર્યદિનમાં એક દિવસનું અંતર છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ 1947 મુજબ બંને દેશો 15 ઑગસ્ટે સ્વતંત્ર થયા હતા. પરંતુ લોર્ડ માઉન્ટબૅટનના કાર્યક્રમને કારણે પાકિસ્તાનમાં 14 ઑગસ્ટે ઉજવણી શરૂ થઈ.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies