અમરેલીમાં વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ દેશના વિભાજનને ઇતિહાસની સૌથી દુખદ ઘટના ગણાવી, જ્યારે રાજ્યપાલે યુવા પેઢીને ઇતિહાસ ન ભૂલવા અને રાષ્ટ્રીય એકતા જાળવવા અનુરોધ કર્યો.
અમરેલીમાં વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ
Source: Gujarat First