રાજ્ય સરકારે શિક્ષકો અને GSRTC કર્મચારીઓની આંતર-જિલ્લા બદલી સરળ બનાવવા અમદાવાદની સોલા GMERS હોસ્પિટલમાં સ્થાયી તબીબી મંડળ રચ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નિર્ણયથી મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં વિલંબ દૂર થશે અને પ્રક્રિયા ઝડપી તથા પારદર્શક બનશે.
શિક્ષકો અને GSRTC કર્મચારીઓ માટે સોલા GMERS હોસ્પિટલમાં સ્થાયી તબીબી મંડળ
Source: Gujarati Jagran