સુરતમાં ફ્લિપકાર્ટ સાથે 42.20 લાખની ઠગાઈ, 5 ધરપકડ

સુરતમાં ફ્લિપકાર્ટ સાથે 42.20 લાખની ઠગાઈ, 5 ધરપકડ

સુરત સાયબર ક્રાઈમ પોલીસે ફ્લિપકાર્ટ સાથે બોગસ ઓર્ડર અને રિટર્ન દ્વારા 42.20 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ 'સુખવિલાશ ક્રિએશન' નામે સેલર એકાઉન્ટ બનાવી 5,121 શંકાસ્પદ ઓર્ડર્સ કર્યા હતા અને સેલર પ્રોટેક્શન ફંડનો ગેરલાભ ઉઠાવ્યો હતો.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies