અમદાવાદની આનંદનિકેતન સ્કૂલમાં બાળકના ભોજનમાં કાચ જેવો પદાર્થ મળતાં વિવાદ સર્જાયો, જે પછી ધાર્મિક પુસ્તકોના મુદ્દે કોમી રંગ લઈ ગયો. એબીવીપી અને બજરંગદળે વિરોધ કર્યો, જ્યારે શાળાએ પોતાનો બચાવ કર્યો. જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.
અમદાવાદની શાળામાં કાચ મળ્યો, વિવાદ કોમી રંગમાં
Source: BBC Gujarati