અમદાવાદમાં 300+ યુવતીઓના અશ્લીલ ફોટા વાયરલ કરનાર 8ની ધરપકડ

અમદાવાદમાં 300+ યુવતીઓના અશ્લીલ ફોટા વાયરલ કરનાર 8ની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમે 'મિશન સાયબર રક્ષિકા' હેઠળ 300થી વધુ યુવતીઓના અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરનાર સુરેશ પુરી અને કેયુર લક્કડ સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ફેક પ્રોફાઇલ બનાવી મહિલાઓને હેરાન કરતા હતા અને બ્લેકમેલ કરી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે 11 FIR નોંધી છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies