રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધન કર્યું. તેમણે વિભાજન વિભીષિકા, વિકાસ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 2047 સુધી વિકસિત રાષ્ટ્રના લક્ષ્ય પર ભાર મૂક્યો. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને 59 કરોડ લોકો બેંકિંગ સાથે જોડાયા.
80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન
Source: News18 Gujarati