સુરતમાં 4.80 કરોડની હીરા ઠગાઈ, આરોપી દુબઈથી નેપાળ થઈ ઝડપાયો

સુરતમાં 4.80 કરોડની હીરા ઠગાઈ, આરોપી દુબઈથી નેપાળ થઈ ઝડપાયો

સુરત સાયબર ક્રાઇમ અને ઇકો સેલે 4.80 કરોડની હીરા છેતરપિંડી અને 42.28 લાખના સાયબર ફ્રોડમાં વોન્ટેડ નીતિન ઉર્ફે કાનોને ઝડપી લીધો છે. તે દુબઈથી નેપાળ થઈ સુરત આવતાં જ પકડાયો. આ ગેંગ સામે દેશભરમાં 227 ફરિયાદો નોંધાઈ છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies