સ્વીટી પટેલ હત્યા કેસમાં પતિ PI અજય દેસાઈને આજીવન કેદ

સ્વીટી પટેલ હત્યા કેસમાં પતિ PI અજય દેસાઈને આજીવન કેદ

કરજણ કોર્ટે સ્વીટી પટેલ હત્યા કેસમાં તત્કાલીન PI અજય દેસાઈને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદ થઈ છે. 2021માં સ્વીટીની હત્યા કરી લાશ સળગાવી દેવાઈ હતી.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies