બેંગકોકમાં 28 કલાકથી 200 ભારતીયો ફસાયા, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી

બેંગકોકમાં 28 કલાકથી 200 ભારતીયો ફસાયા, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી

બેંગકોક એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે 200 ભારતીય મુસાફરો ગુરુવાર સાંજથી ફસાયેલા છે. એરલાઇને ન તો ફ્લાઇટ રદ કરી કે ન તો રિફંડ આપ્યું, માત્ર વારંવાર સમય બદલ્યો. મુસાફરોએ વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી છે, જ્યારે કેટલાક અન્ય ફ્લાઇટથી પરત ફર્યા છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies