ભારત આ વર્ષે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, જ્યારે આઝાદીના 79 વર્ષ પૂરા થયા છે. 15 ઓગસ્ટ 1947ના રોજ પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર સતત 13મી વાર તિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે.
79મો કે 80મો: આ વર્ષે કયો સ્વતંત્રતા દિવસ ઉજવાશે?
Source: News18 Gujarati