બંગાળ અને દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલને લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધવાના આરોપમાં ચિનસુરા કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. 23 વર્ષીય પોરેલની ધરપકડ મોગરા પોલીસે કર્ણાટકમાં મેડિકલનો અભ્યાસ કરતી યુવતીની ફરિયાદના આધારે કરી હતી. કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
IPL સ્ટાર અભિષેક પોરેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
Source: Gujarat Samachar