ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ગાલેમાં 15 ઓગસ્ટથી શરૂ થશે, પરંતુ હવામાન આગાહી મુજબ પાંચમાંથી ચાર દિવસ વરસાદની શક્યતા છે. પહેલા દિવસે સવારે વરસાદને કારણે ટોસ મુલતવી રહી શકે છે. મેચનું પરિણામ હવામાન પર નિર્ભર રહેશે.
ગાલે ટેસ્ટમાં વરસાદની આગાહી, ચાર દિવસ ખલેલની શક્યતા
Source: TV9 Gujarati