કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં 'રચનાત્મક કોંગ્રેસ' કાર્યક્રમમાં પીએમ મોદી અને અમિત શાહ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેના પર ભાજપના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી. જેપી નડ્ડા, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને હિમંતા બિસ્વા શર્માએ રાહુલના નિવેદનને અભદ્ર અને શરમજનક ગણાવ્યું છે.
પીએમ મોદી પર રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ ભાજપનો હુમલો
Source: Gujarat Mitra