ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં એલર્ટ

ગુજરાત પર છ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરતમાં ધાર્મિક મંચ પર અશ્લીલ ડાન્સનો વિવાદ સર્જાયો છે, જ્યારે લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies