કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી 2027 માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે, જેમાં જાતિ, કોવિડ રસીકરણ સ્થળ, બેંક ખાતા અને આધાર નંબર જેવી વિગતો પૂછાશે. આ દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે, જેમાં સેલ્ફ-એન્યુમરેશનનો વિકલ્પ પણ રહેશે. પ્રક્રિયા સપ્ટેમ્બર 2026થી શરૂ થશે.
વસ્તી ગણતરીમાં પહેલી વાર જાતિ પૂછાશે
Source: Divya Bhaskar