શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો, નિફ્ટી 24,366 પર બંધ

શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો, નિફ્ટી 24,366 પર બંધ

ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો, સેન્સેક્સ 70.71 અંક ઘટીને 78,009.25 અને નિફ્ટી 29.85 અંક ઘટીને 24,366 પર બંધ થયો. ઓટો, એનર્જી, FMCG, મેટલ, ફાર્મા અને રિયલ્ટી સેક્ટરમાં 0.3-1%નો ઘટાડો થયો, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મીડિયામાં લગભગ 1%નો વધારો થયો. નિફ્ટી મિડકેપમાં 0.5% અને સ્મોલકેપમાં 0.7%નો ઘટાડો થયો. નિષ્ણાતોના મતે આગામી સમયમાં 24,180 સુધી ઘટાડો શક્ય છે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies