લાલ કિલ્લા પર પ્રથમ વખત સંપૂર્ણ વંદે માતરમ, ઐતિહાસિક ક્ષણ

લાલ કિલ્લા પર પ્રથમ વખત સંપૂર્ણ વંદે માતરમ, ઐતિહાસિક ક્ષણ

80મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર પ્રથમ વખત સંપૂર્ણ વંદે માતરમ વગાડાયું. પીએમ મોદીએ તિરંગો ફરકાવ્યો, 21 તોપોની સલામી અને વાયુસેનાની પુષ્પવર્ષા થઈ. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આ ઉજવણી યોજાઈ.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies