15 ઓગસ્ટ 2026, શનિવારના રાશિફળમાં સિંહ રાશિ માટે દિવસ વિશેષ શુભ રહેશે, જ્યારે કુંભ રાશિના લોકોએ ક્રોધ અને દલીલો ટાળવી પડશે. ગણેશજીના આશીર્વાદથી મેષ, વૃષભ, કર્ક, ધન અને મીન રાશિ માટે પણ શુભ સમાચાર છે.
રાશિફળ: સિંહ માટે શુભ, કુંભ માટે ક્રોધ હાનિકારક
Source: Zee 24 Kalak