અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે 'મિશન સાયબર રક્ષિકા' શરૂ

અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે 'મિશન સાયબર રક્ષિકા' શરૂ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓ સામેના સાયબર ગુનાઓ રોકવા 'મિશન સાયબર રક્ષિકા' સ્ક્વોડ બનાવી છે. આ ટીમ ફેક પ્રોફાઈલ, સાયબર સ્ટોકિંગ અને બ્લેકમેલિંગ સામે કામ કરશે. જૂનમાં 11 ફરિયાદોમાં 8 આરોપીની ધરપકડ થઈ છે, જેમાં AI દ્વારા ફોટા સાથે છેડછાડ કરનાર પણ સામેલ છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies