અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ, જેમાં મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું. પરેડ, અશ્વ શો, ડોગ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે અમરેલીના વિકાસ માટે 403 કરોડ રૂપિયાના કાર્યોની જાહેરાત કરાઈ અને 11 પ્રતિષ્ઠિત રત્નોને સન્માનિત કરાયા.
અમરેલીમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી
Source: Gujarat First