ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે શનિવારે વહેલી સવારે 7.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. EMSC અનુસાર, સ્થાનિક સમયે 4:58 વાગ્યે સમુદ્રની અંદર 35 કિમી ઊંડાઈએ આંચકો નોંધાયો. BMKGએ કેટલાક વિસ્તારો માટે સુનામી ચેતવણી જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયા માટે કોઈ ખતરો નથી. જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
ઇન્ડોનેશિયામાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, સુનામી એલર્ટ
Source: Mantavya News