રાજકોટના દંપતીએ 18 હજારમાં કારને ઘર બનાવી

રાજકોટના દંપતીએ 18 હજારમાં કારને ઘર બનાવી

રાજકોટના કમ્પ્યુટર એન્જિનિયર દંપતી નવીનભાઈ અને કાજલબહેને તેમની વેગનઆર કારને માત્ર 18 હજાર રૂપિયામાં 'મોબાઇલ હોમ'માં ફેરવી છે. કારમાં કિચન, ડબલ બર્નર સ્ટવ, 50 લીટર પાણીનો સ્ટોરેજ, બેડ અને વૉશરૂમ ટેન્ટ છે. આ દંપતી ત્રણ વખત ભારત ફરી ચૂક્યું છે અને પર્યાવરણની કાળજી રાખીને પ્રવાસ કરે છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies