ગુજરાતમાં છ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડશે. છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.
ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી
Source: ABP Asmita