ગુજરાતમાં 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 15 ઓગસ્ટે તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત નજીક સક્રિય નોર્થ-સાઉથ ટ્રફ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દરિયાકાંઠે ભારે પવનને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies