અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ 82 ડેસિબલ સુધી, ઓલિમ્પિક સપનાને લાગી લગામ

અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ 82 ડેસિબલ સુધી, ઓલિમ્પિક સપનાને લાગી લગામ

અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પીએચડી સંશોધનમાં 40થી 82 ડેસિબલ સુધીનો ઘોંઘાટ નોંધાયો છે, જે ઓલિમ્પિક યજમાની માટે જરૂરી 55 ડેસિબલની મર્યાદા કરતાં વધુ છે. ટુ-વ્હીલર્સ 52 ટકા ઘોંઘાટ માટે જવાબદાર છે, અને પૂર્વ અમદાવાદ પશ્ચિમ કરતાં વધુ ઘોંઘાટવાળું છે.

Source: Divya Bhaskar

More in Science & Environment

Read the live feed on ZapIndies