વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં જેડ પ્લાન્ટને મની પ્લાન્ટ કરતાં વધુ અસરકારક માનવામાં આવે છે. તેના સિક્કા આકારના પાંદડાં ધન અને સમૃદ્ધિ આકર્ષે છે. શ્રેષ્ઠ પરિણામ માટે તેને દક્ષિણ-પૂર્વ ખૂણામાં અથવા મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ રાખવાની સલાહ આપવામાં આવે છે.
જેડ પ્લાન્ટ: ધનલાભ માટે કઈ દિશામાં રાખવો?
Source: VTV Gujarati