જો તમને લાગે છે કે લોકો તમારી કદર નથી કરતા, તો આચાર્ય ચાણક્યની આ 7 શીખ જીવનમાં ઉતારો. દરેક વાતમાં હા ન પાડો, આત્મસન્માન અને અહંકાર વચ્ચે સંતુલન રાખો, નબળાઈ છુપાવો, સારી સંગત રાખો, બોલતા પહેલા વિચારો. આ ટેવોથી લોકો આપમેળે માન આપશે.
ચાણક્યની 7 વાતો જે વધારશે તમારું સન્માન
Source: News18 Gujarati