સુરતમાં દારૂ પાર્ટીમાં 22 ઝડપાયા, ચોટીલામાં મારામારી

સુરતમાં દારૂ પાર્ટીમાં 22 ઝડપાયા, ચોટીલામાં મારામારી

સુરતમાં મેકઅપ આર્ટિસ્ટ યુવતીની બર્થ ડે પાર્ટીમાં દારૂ પીતા 8 યુવતી અને 14 યુવકને પોલીસે ઝડપ્યા. ચોટીલા મંદિરમાં દર્શનાર્થી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી થઈ. રાજ્યના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies