સુરતની SMIMER મેડિકલ કોલેજે રેગિંગ સામે કડક નિર્ણય લીધો છે. હવે કોઈ વિભાગમાં રેગિંગની ઘટના બનશે તો સંબંધિત HOD અને યુનિટ હેડને પણ જવાબદાર ગણવામાં આવશે. કોલેજે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે અને વિભાગીય સ્તરે જવાબદારી નક્કી કરી છે. આ નિર્ણય ડૉ. હર્ષ પંડ્યાની દુઃખદ ઘટના બાદ લેવામાં આવ્યો છે.
SMIMERમાં રેગિંગ મામલે HOD અને યુનિટ હેડ જવાબદાર ગણાશે
Source: Mantavya News