સુરત ડૉક્ટર મૃત્યુ: પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી

સુરત ડૉક્ટર મૃત્યુ: પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી

સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના મૃત્યુમાં પિતા સુભાષ પંડ્યાએ આપઘાતને નકારી હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે શરીર પર આપઘાતના લક્ષણો ન હોવાનું જણાવ્યું છે. આ કેસમાં ચાર સિનિયર ડૉક્ટરો સસ્પેન્ડ થયા છે અને ચાર ફેકલ્ટીને કારણદર્શક નોટિસ અપાઈ છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies