ઈન્ડોનેશિયામાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, 38ના મોત, 2000 બેઘર

ઈન્ડોનેશિયામાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, 38ના મોત, 2000 બેઘર

ઈન્ડોનેશિયાના ફ્લોરેસ આઇલેન્ડના તટ પર 7.7ની તીવ્રતાના ભૂકંપમાં 38 લોકોના મોત થયા છે અને 2000થી વધુ લોકો બેઘર બન્યા છે. ભૂકંપના કારણે ભૂસ્ખલન અને ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જે બાદમાં પાછી ખેંચી લેવાઈ હતી.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies