સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર 5,000 રૂપિયાની રોકડ સહાય આપી રહ્યા છે. PIB ફેક્ટ ચેકે આ દાવો સ્કેમ હોવાનું જણાવ્યું છે. આ જાહેરાત દ્વારા બેંક ખાતાની માહિતી માંગવામાં આવી રહી છે, જે સાયબર છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે.
પીએમ મોદીના નામે 5000 રૂપિયાની સ્કેમ જાહેરાત, PIB ફેક્ટ ચેકમાં ખુલાસો
Source: Divya Bhaskar