હિંદુ ધર્મની કેટલીક પરંપરાઓમાં મસૂર દાળને તામસિક અને અશુદ્ધ માનવામાં આવે છે, જેના કારણે મંદિરોમાં તેને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતી નથી અને સાધુ-સંતો તેનું સેવન ટાળે છે. પૌરાણિક કથા અનુસાર, કામધેનુ ગાયના લોહીમાંથી મસૂરના છોડ ઉગ્યા હતા. જોકે, વૈજ્ઞાનિક રીતે તે સંપૂર્ણ શાકાહારી અને પૌષ્ટિક છે.
મસૂર દાળને હિંદુ ધર્મમાં નોન-વેજ કેમ માનવામાં આવે છે?
Source: News18 Gujarati