સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા ખાતે PM નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ સમયે તેમની પાછળ ઉભેલા કેપ્ટન સોનિયા સિંહ ચૌહાણે સૌનું ધ્યાન ખેંચ્યું. તેઓ ભારતીય સેનાના કમિશન પ્રાપ્ત અધિકારી છે અને રક્ષા મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા આ અધિકારીએ ધ્વજારોહણની ઔપચારિક પ્રક્રિયામાં PMને મદદ કરી. તેમની હાજરી નારી શક્તિની વધતી ભૂમિકા દર્શાવે છે.
કેપ્ટન સોનિયા સિંહ ચૌહાણ: લાલ કિલ્લા પર PM મોદી સાથે તિરંગો ફરકાવનાર અધિકારી
Source: Divya Bhaskar