વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે ઘરની બહાર કપડાં સુકવવા કે સુકાઈ ગયા પછી ખુલ્લામાં છોડી દેવા હાનિકારક છે. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા અને બેક્ટેરિયાનો ઉપદ્રવ વધી શકે છે. ભીના કપડાંમાં ફંગસ થવાની શક્યતા રહે છે, જે આરોગ્ય માટે નુકસાનકારક છે. તેથી સૂર્યાસ્ત પહેલાં કપડાં ઘરમાં લઈ લેવાની સલાહ આપવામાં આવે છે.
રાત્રે કપડાં સુકવવાની ભૂલ ઘરમાં લાવી શકે છે નકારાત્મકતા
Source: VTV Gujarati