ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને શુભ્રા શેટ્ટીએ તેમના 11 વર્ષના સંબંધ અને 20 વર્ષના વય તફાવત વિશે ખુલ્લી વાત કરી. અનુરાગે કબૂલ્યું કે વય તફાવતને કારણે તે સેલ્ફ-કોન્શિયસ થઈ ગયા હતા અને શુભ્રાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કપલ હવે બેંગલુરુમાં સાથે રહે છે.
અનુરાગ કશ્યપ-શુભ્રા શેટ્ટીની લવ સ્ટોરી, 20 વર્ષના એજ ગેપ પર ખુલાસો
Source: News18 Gujarati