કોલેસ્ટ્રોલ દુશ્મન નથી, સંતુલન જરૂરી

કોલેસ્ટ્રોલ દુશ્મન નથી, સંતુલન જરૂરી

કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે, પરંતુ તેનું સંતુલન બગડવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. ICMR અભ્યાસ મુજબ દેશના 87.3% પુખ્તોમાં લિપિડ પ્રોફાઇલમાં ગડબડ છે. નિષ્ણાત ડૉ. અમિત સિંહ સામાન્ય રેન્જ અને બચાવના ઉપાયો સમજાવે છે.

Source: Divya Bhaskar

More in Health & Wellness

Read the live feed on ZapIndies