યુક્રેને રવિવારે રશિયા પર યુદ્ધ શરૂ થયા પછીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા. મોસ્કો નજીક વાઇલ્ડબેરીઝના ગોડાઉનમાં આગ લાગી. રશિયાએ 1,478 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો. વળતા હુમલામાં યુક્રેનમાં 7 લોકોના મોત થયા.
યુક્રેનનો રશિયા પર સૌથી મોટો ડ્રોન હુમલો, 6ના મોત
Source: Divya Bhaskar