ગુજરાતી પંચાંગ અનુસાર 17 ઓગસ્ટ 2026, સોમવારે શ્રાવણ સુદ પાંચમ/છઠ્ઠ છે. ચંદ્ર રાશિ સાંજે 4.19 સુધી કન્યા અને પછી તુલા રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે સિંહ અને મીન રાશિના લોકો માટે દિવસ અનુકૂળ છે, જ્યારે કન્યા રાશિના જાતકોએ ધૈર્ય અને સંયમ જાળવવાની સલાહ આપવામાં આવી છે.
સોમવારનું રાશિફળ: સિંહ અને મીન માટે અનુકૂળ દિવસ
Source: Divya Bhaskar