રેપિડો પાર્સલ બાદ યુવતીને સાયબર બુલિંગ, ₹77 હજાર અને આઈફોનની માંગ

રેપિડો પાર્સલ બાદ યુવતીને સાયબર બુલિંગ, ₹77 હજાર અને આઈફોનની માંગ

અમદાવાદના નવરંગપુરામાં રેપિડો એપથી પાર્સલ મોકલ્યા બાદ એક IT એન્જિનિયર યુવતી સાયબર બુલિંગનો ભોગ બની છે. ડિલિવરી બોય સાથે ભાડાની રકઝક બાદ અજાણ્યા શખસે ફેક આઈડી બનાવી અશ્લીલ સ્ટોરીઝ શેર કરી અને ₹77 હજાર અને આઈફોનની માંગણી કરી છે. પોલીસે સાયબર સેલ સાથે તપાસ શરૂ કરી છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies