બેલ્જિયમમાં ગટરનું ખોદકામ કરતા 18 વર્ષના મજૂરને સોનાનો ખજાનો મળ્યો છે. આ ખજાનાની કિંમત 90 લાખ યુરો એટલે કે આશરે 98 કરોડ રૂપિયા છે. તે જૂની બીયર ફેક્ટરીની દીવાલમાં છુપાયેલો હતો. પોલીસે વિસ્તાર સીલ કરી તપાસ શરૂ કરી છે.
ગટર ખોદતા મજૂરને મળ્યો 98 કરોડનો ખજાનો
Source: News18 Gujarati