UGC-NET રી-એક્ઝામ: 3 વિષયો માટે NTAની જાહેરાત

UGC-NET રી-એક્ઝામ: 3 વિષયો માટે NTAની જાહેરાત

NTAએ UGC-NET જૂન 2026 સત્ર માટે અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષા ફરીથી યોજવાની જાહેરાત કરી છે. પ્રશ્નપત્રોમાં ભૂલો અને ટેકનિકલ ખામી બાદ તપાસ સમિતિએ આ નિર્ણય લીધો છે. અંગ્રેજી અને કોમર્સની પરીક્ષા 9 સપ્ટેમ્બરે, જ્યારે સમાજશાસ્ત્રની 10 સપ્ટેમ્બરે યોજાશે. વધારાની ફી નહીં લેવાય.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies