ગુજરાતમાં રવિવારે સેલવાસ, આણંદ અને રાજકોટ નજીક અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 7 લોકોના મોત થયા છે. સેલવાસમાં સેલ્ફી લેતી કિશોરી, આણંદના રિસોર્ટમાં બે બાળકો અને રાજકોટમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન ચાર લોકો ડૂબ્યા હતા.
ગુજરાતમાં ડૂબી જવાની ઘટનાઓમાં 7 લોકોના મોત
Source: Gujarat Samachar