બિહારના ખગડિયામાં પોલીસે નકલી IAS મનીષકુમાર ગુપ્તાની ધરપકડ કરી છે. તે પોતાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો એજન્ટ ગણાવતો હતો. તેના ઘરેથી 29 બ્રાન્ડનો વિદેશી દારૂ, 20 ક્રેડિટ કાર્ડ અને ભારત સરકારના બોર્ડવાળી ટેસ્લા કાર મળી આવી છે.
નકલી IAS મનીષ ગુપ્તાની ધરપકડ, ટેસ્લા અને દારૂનો ખજાનો મળ્યો
Source: BBC Gujarati