જમ્યા પછી સાદા પાણીને બદલે વરીયાળી અને અજમાનું પાણી પીવાથી પાચન સુધરે છે અને ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ પાણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ પરિણામ માટે જમ્યાના 30 મિનિટ પછી હુંફાળું પાણી પીવું જોઈએ.
જમ્યા પછી વરીયાળી-અજમાનું પાણી પીવાથી પાચન સુધરે છે
Source: Zee 24 Kalak