મહારાષ્ટ્ર FDAએ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને વિમલ ઇલાયચીની જાહેરાત દ્વારા પ્રતિબંધિત પાન મસાલાનો પરોક્ષ પ્રચાર કરવાના આરોપમાં કારણદર્શક નોટિસ મોકલી છે. દરમિયાન, શાહરુખનું જૂનું નિવેદન વાયરલ થયું છે, જેમાં તેમણે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
વિમલ ઇલાયચી વિવાદ: શાહરુખ, અજય, ટાઈગરને નોટિસ
Source: Divya Bhaskar