હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં રચાયેલું ડિપ્રેશન આક્રમક બન્યું છે. આગામી ત્રણ દિવસ પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોરદાર પવન, પૂર અને ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 4-5 દિવસ હળવો વરસાદ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં ડિપ્રેશન, 4 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Source: VTV Gujarati